Monday, September 8, 2014

વિદેશી મહેમાન, દેશી યજમાન

           આપણે જાણીયે છીયે કે વસ્તીની દૃષ્ટિઍ વિશ્વ મા બીજુ સ્થાન ધરાવતા ભારત દેશ સાંસ્કૃતીક ધરોહર, પ્રાકૃતીક સંસાધનો, વૈવિધ્યસભર લોકજીવન ના લીધે દુનિયામા ઍક આગવુ સ્થાન ધરાવે છે. શાળાના પાઠ્યપુસ્તકમા, ઇતિહાસના વિષયમા, દેશના મહાન વ્યક્તિઑ દ્વારા ભારત દેશના નાગરિક તરીકે ગર્વ લઈઍ તેવી ઘણી બાબતો વિષે લખવામા અને કહેવામા આવ્યુ છે જે ગૌરવ લેવા જેવુ પણ છે. ઍ જરૂરી પણ છે કે જન્મભૂમિનુ આપણા હિર્દય મા ઍક આગવુ સ્થાન હોય, ગર્વ ની લાગણી હોય, ભારતીય હોવાનુ ગૌરવ હોય.  અને આ ગૌરવ ને જાળવવુ અને ઉત્તરોત્તર વધારવુ ઍ આપણી અને દરેક ભારતવાસીઓની ફરજ છે. અનફૉર્ચુનેટ્લી કેટલાક અલગ પ્રકારના લોકો (તત્વો) પોતાની લુખ્ખાગિરિ ના પ્રદર્શન દ્વારા દેશની આબરૂ નો દાટ વાળી રહ્યા છે. દરબરોજના જીવનમા જ્યારે આપણે આપણા દેશમા ઘટતી ઘટનાઓ જોઈયે છીયે, આસપાસના લોકોનુ જાહેરમા વર્તન, લોકોની ટ્રાફિક સેન્સ, કહેવાતા સંસ્કૃતીના ઠેકેદારોની માનસિકતા, લોકોનો સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ જોઈયે છીયે ત્યારે ગુસ્સો અને હતાશાની લાગણી જન્મે છે. ઍકબાજુ વિકાસની વાતો થઈ રહી છે, સંસાધનો અને સુવિધાઓ વધી રહી છે, રહેણી કરણી મૉર્ડન થઈ રહી છે ત્યારે બીજી બાજુ લાગે છે. કે જાણે આપણે માનસિક રીતે વધુ પછાત થઈ રહ્યા છીયે. જે રીતે આપણે જાહેર સ્થળો જેમ કે, બગીચા, રેલવે - બસ સ્ટેશન વગેરે પર જ્યાં ત્યાં કચરો નાખી તેની સુંદરતાને ખંડિત કરિયે છીયે તે જોતા થાય છે કે . આપણે આવી કોઈ પણ સુવિધાઓ ભોગવવાને લાયકજ્ નથી. બીજાને નડતરરુપ થયા વગર જીવતા તો કોઈને .આવડતુજ નથી. સિનેમા ઘરોમા ટિકેટ લઈને બેસે તો જાણે ઍ સિનિમા ઘર પોતે ખરીદી લીધુ હાય તેવો આટિટ્યૂડ બતાવે, મોંઘી કાર લઈ ની રોડ પર નિકડે તો જાણે રોડ તેમની પ્રાઇવેટ પ્રૉપર્ટી હોય અને બીજા રાહદારીઓ અવૈધ રીતે તે રોડ પર ઉતરી આવ્યા હોય તેવુ સમજે, હોસ્પિટલ શાળાઓ પાસેથી પસાર થતા હૉર્ન ન મારવો, ટ્રાફિક પોલીસ ની ગેરહાજરિમા પણ સિગ્નલ ગ્રીન ન થાય ત્યાં સુધી ઉભા રહેવુ, રસ્તા પરથી પસાર થતી છોકરી કે સ્ત્રી ને ઘૂરી ઘૂરી ને જોવામા કોઈ હીરોગિરી કે મર્દનાગી નથી પણ રોડ છાપ લુખ્ખાગિરી થી વિશેષ નથી આવી કેટલીય કોમન સેન્સ વાળી બાબતો સમાજના કેટલાક લોકોના ભેજામા નથી ઉતરતી. કેટલીક વાર તો થાય છે કે હજુ બીજા ૧૦૦ વરસ લાગશે આ સુધારો આવતા.

ખેર, આજે આમ લખીને ફ્રસ્ટ્રેશન બહાર કાઢવા પાછળ પણ ઍક કારણ છે. વાત ઍમ છે કે, આપણો દેશ આઝાદ થયે આટલા વરસો વીતી ગયા, ગ્લોબલાઇજ઼ેશન ના જમાનમા જ્યારે દેશોના સીમાડાઓ ટૂંકા થઈ ગયા છે ત્યારે હજુ પણ આપણા ત્યાં કેટલીક ઍવી વિચિત્ર પ્રજા છે જે વિદેશથી આપણા ત્યાં મહેમાન થઈ આવેલા લોકો ને જાણે કોઈ બીજા ગ્રહથી આવ્યા હોય તેમ ટ્રીટ કરે છે, ખરેખર તો હેરાન કરે છે. જર્મની થી કેટલાક વિધ્યાર્થીઓ શહેરની ઍક NGO મા  volunteer તરીકે આવ્યા છે, તેમા ઍક volunteer Lennart કે જેને મારી જેમ ફોટોગ્રાફી નો શોખ હોઈ અમારી સારી ઍવી મિત્રતા બંધાઈ, તેની સાથે આવેલી બીજી બે સ્ટૂડેંટ્સ Elisha  અને Elisabeth સાથે પણ ઓળખાણ થઈ. હવે, આ ત્રણ volunteers બીજી સંસ્થાના બીજા બે volunteers અને મારા ત્રણ મિત્રો મળીને અમે પાવાગઢ અને ચાંપાનેર ફરવા ગયા. જે જે સ્થળો પર ગયા ત્યાં લોકો ઘૂરી ઘૂરી ની જોયા કરે, ચાલો આ તો સમજ્યા કારણ કે જોવામા તો લોકો આપણી અંહી ની છોકરીઓ ને પણ ક્યાં છોડે છે તો પછી આ તો વિદેશી છે. હદ તો ત્યારે થઈ જ્યારે ઍક કપલ, તેમા પણ .પતીદેવપોતાની પત્ની સાથે ફોટો પડવા  ઍક volunteer ને  (રિક્વેસ્ટ નઈ) ફોર્સ કરે છે. બીજા ઍક મહાશય તો સીધા આવી ને Lennart ની અનિચ્છા હોવા છતા તેના ખભે હાથ મૂકી ફોટો પડાવા લાગે છે. મારે ના છુટકે ગુસ્સા પર કંટ્રોલ કરીને આવી વિચિત્ર, અસભ્ય પ્રજાને સમજાવા પડે છે. બીજા કેટલાક ઈન્દોર થી પગપાળા આવેલા યુવાન યાત્રીકો .કપાળે માતાજીની ચૂંદડી બાંધી દર્શન કરી પાછા જઈ રહ્યા હતા. અમને આવતા જોઈ સ્પેશલી ઉભા રહી ગયા અને અમે જ્યારે તેમની નજીક થી પસાર થયા તો, ઘૂરી ઘૂરી ની જોવાની સાથે 'hello', how are you', હમકો ભી ઇંગ્લીશ આતી હે, વગેરે કોમેન્ટ્સ કરવા લાગ્યા, ચાલો નાસ્તિકો પાસેથી તો નઈ પણ આવા શ્રધાળુ અસ્તિકો પાસે સભ્ય વર્તન ની અપેક્ષા ન રાખી શકાય ?. ઍક volunteer ઍ મને પુછયુ કે ઍ લોકો ઍ કપાળે શુ બાંધ્યુ છે? જોકે મે કહ્યુ કે આ લોકો પવિત્ર મંદિર ના દર્શન કરીને આવેલા શ્રધાળુ ભક્તો છે અને ઍટલે તેમણે કપાળે માતાજી ની ચૂંદડી પેહરી છે. હવે આ ભક્તો ના વર્તન પરથી તેમણે મનમા શુ ઇંપ્રેશન બાંધી હશે ઍ કદાચ કહેવાની જરૂર નથી. 

આ તો અમે સાથે હતા તો પણ આવા અનુભવો થયા, બાકી ના ઘણા સમય મા તો તેઓ ઍકલા આમ શહેર ની શેરીઓ મા ફરતા હોય છે, ત્યારે શુ ખબર તેમને આવા કેટલાય અનુભવો થતા હશે. જોકે ઍ લોકો અહી ૧ વરસ માટે આવ્યા છે અને તે પણ કમ્યૂનિટી વર્ક કરવા ઍટલે તેમને કદાચ પહેલેથી ખબર હશે કે આવા .અનુભવોમાથી પસાર થવુ પડશે અને માનસિક રીતે પણ તૈયાર હશે. જોકે, ખરાબ અનુભવોને બાદ કરતા તેમણે ઘણા સારા અનુભવો પણ થયા છે, અને આગળ પણ થશે, છતાય જ્યારે આવા ખરાબ અનુભવોના બનાવ બને છે ત્યારે ગુસ્સા સાથે દુખ થાય છે. ખબર નઈ હજુ આવી પછાત માનસિકતા માથી બહાર આવતા કેટલા વરસો લાગશે?


કાશ કોમન સેન્સ ના પણ ક્લાસ થતા હોત તો કદાચ પરિસ્થિતિ કેટલાક અંશે સુધારી શકાતી હોત. ;-)

"Our best contribution to society is leaving a positive impact" -TOI, The speaking tree.

Saturday, July 19, 2014

Joy of sharing

थोडी खुशी थोडे गम ब़ाट ले,
जिवन का ये सफ़र ब़ाट ले़,

ना आयेंगे फीर ये पल जिवनमे,
वक्त से पहेले हर लम्हा ब़ाट ले,

घुंट घुंट के बहोत जी ली जिंदगी,
खुली हवा मे चल सांसे ब़ाट ले,

अधुरा न रहे अब कोई सपना,
देखे थे सारे वो ख्वाब ब़ाट ले,

तनहाईओ का सीलसीला कब तक?
मीलकर चलो अब जिंदगी ब़ाट ले।

Tuesday, June 24, 2014

मुजसे न पूछ मेरा हाल -ए -दिल क्या हे.
तू बन जा दवा या छोड़ दे मूज़े मेरे हाल पे.

Monday, June 16, 2014

"एक चिड़िया सुबहा सुबहा मेरे आँगन मे आई,
चहेकती, थिरकति वो एक डाली से दूसरी डाली
पर मंडराती,
कभी दाना चुगति, कभी पानी पीती,
कुछ धूप समेटती ओर कुछ छाँव ओढती,
फिर एक तिनका लेकर वो उड़ गई,
जेसे सबक जीनेका वो दे गई..
एक चिड़िया सुबहा सुबहा मेरे आँगन मे आई..."

Sunday, May 4, 2014

Ab Ki Baar Meri Sarkar.....

Elections are being held across the country, TV channels, news papers social networking cites are flooded with the news of elections. In India any common man can create and demolish Govt.  just standing at Pan ka Galla or Tea stall or nooks.  Before every Election, we have been reminded that our one vote is very precious and we have to cast our vote.  Each party claims they will bring the good Governance, eradicate poverty and inflation, other main issues we all are being heard from them are clean water, 24 hours and chip electricity, proper roads, infrastructure, employments, women protection etc. we have been hearing the same promises from last 66 years and we don’t know how long it will take to fulfill all these promises. I don’t understand why they still have to starts up the election campaigns with century old issues? Why the same promises are being made in every election? Why did they fail to fulfill the promise they have made in last elections? Now 16th parliamentary elections are being held in the country and still we are not opening our eyes. We still want some Masiha to drag us out of the problems and give us better life. After being fooled for last 66 year now at least we should understand that none of any masiha would bring change in the society. Fine, being a democratic country we should have a leader but it doesn't mean to rely on him for everything. Being a citizen of the country aren't we responsible to perform our duty well?  Gandhiji had said “Be the change, you want to see in the world” but none of us wants to change, we just want somebody to change the situation of society.  Its we, you and me who can make the difference by being obedient to our law and being aware of our rights and duties and practicing it in our day to day life.  So lets first perform our duty well as Indian citizen and be aware of our rights and chose our leader wisely. 

Thursday, February 20, 2014

Me and my passion :-)



Exploring the world through lens

In my childhood a friend of my Dad from UK gifted us a Camera. It was Film Camera of Olumpus. I was in 5th standard then and stared handling it with lots of excitement. I did not know anything about technical aspects of camera; I just knew was how to click and what to capture

I believe, I have had good sense of photography since my childhood and as I grown up I started realizing it. I used to click things randomly by following my instinct, which continued till I get my first Digital Camera. Then I realized that I have to take my photography skills to the next level by exploring and learning more about the photography. My passion for photography prompted me to get the DSLR ASAP as I didn’t want to wait for long to have it. Finally I got my first DSLR on 15.08.2012. Now I am pursuing my hobby with more passions and determination. Camera became a one of my best friend now days. Don’t be surprised if you happen to see me with my buddy Camera most of the time ;-). Having Camera in my hand makes me feel more confident and special.

In a day to day life I come across with many things. Some time I notice them, sometime they left ignored; some moment just passes away without being considered or noticed, which could have been good shot perhaps if it could have been captured. After getting into this hobby now I can understand the importance of observation. As a photography enthusiastic now I started perceiving the things differently. Now, wherever I look, whatever I see, I see them from different point of view which I have never been seen them before. Now I find my surrounding things are so beautiful which I have never been found that way before.

I am a Nature lover, and photography helps me to get myself integrated with the nature and it’s splendid beauty. I find myself close to nature through my lens. Being close to nature is like being close to our almighty God. Living and non living creations of nature astonished me with their amazing characteristics and organized structures of the Universe, which leads me to believe in creator of the Universe more strongly. 

Indeed, my capacity to love, care and establish peace get increased through photography. More I click, more I fall in love with thing around me. As of now I am just beginner in this field, don’t know much about technical aspects of photography but yes, without worrying of it much I just captures the things which sounds pleasant to my eyes, soul and mind. 

Yes of course, I want to learn photography with all its technical and non technical aspects. My wish of learning photography form some expert has ended up with finding a Vadodara Photography Club on FB (See, one of advantage of being active on social networking ;-)). VPC consist of amateur and experts photographers from diversified fields. I am happy to find such group in our own city. I have now ample opportunity to explore and discover the things so far photography and places are concerned. Still long way to go, but journey of learning seems exciting and wish it will go on and on. Isn’t it amazing to do the things you love most? :-)

Thursday, February 6, 2014

Hope..

दौर ये भी बदल जाएगा,
गम का सूरज ढल जाएगा,
आओ मिलकर बढ़ाए कदम,
रास्ता कोई तो निकल जाएगा

आशाओ से भरा अपना दिल,
हर धड़कन उम्मीद हमारी,
हर सांस मे हे भरोसा,
अब दूर नही मंज़िल हमारी,
हाथ से हाथ मिलालो तुम भी,
कारवा यूँही चलता जाएगा,
हर शक्स इससे जुड़ता जाएगा,

दौर ये भी बदल जाएगा......

ख्वाइसो का आसमान होगा,
ओर ख्वाबो का एक जहाँ,
खुली हवाँ मे सांस लेगे,
पंख फेलाए उड़ान लेगे,
मेरे हक की खुशिया,
मेरे हिस्से का प्यार,
सपना जो सच हो जाएगा,

दौर ये भी बदल जाएगा......

Wednesday, February 5, 2014

नज़र

हर गली, हर नुक्कड़ पर,
हर नाके, हर चौराहो पर,
भीड़ हो या हो सुना रास्ता,
पीछा करती रहेती हे,
कितनी अंजानी नज़रे.
मेरे जिस्म को छूती
तो कभी सीने को चीरती,
रूह कपकपा जाती ये नज़रे,
कुछ तिरछी, तो कुछ बेशरम,
कुछ खौफनाक तो कुछ वैशी,
हर वक्त मेरे बदन पे,
मंडराती ये नज़रे....
कहाँ मिलता हे सुकून
घर मे भी अब?
कुछ अपनो मे भी
होती हे एसी नज़रे.

Khula Aasman aur mai

खुले आसमान मे उड़ते पंछी को देख,
मेरे दिल मे भी ख्वाइशे उमड़ने लगी,
फिर करके बँध आँखे अपनी,
उनके साथ मे भी आसमान मे उड़ने लगी.
अचानक आया जोरोका एक तूफान,
ओर मे ज़मीन पर गिरने लगी.
टूटा सपना, खुली मेरी आँखे,
फिर सचाई से रूबरू होने लगी.