Monday, November 8, 2010

Can you do this..??

આવતા જતા જરા આમ મળતા રહો તો ઘણુ છે
હોઠોથી નઈ તો આંખોથી કહેતા રહો તો ઘણુ છે
બસ આમજ પ્રેમ ભાવ જતાવતા રહો તો ઘણુ છે
ક્યાં માંગુ છુ હુ જગા તમારા હિર્દય મા.
યાદોમા જરા વસાવતા રહો તો ઘણુ છે...!!!

"Viral"

Saturday, September 11, 2010

યાદ

મન મુકીને વરસ્યો છે વરસાદ આજે
લાગણીઓને વલોવી ગયો છે વરસાદ આજે

છાંટાઓ બની ગયા છે સૌ, તારી યાદ આજે.
આંગ બની વરસી રહ્યો છે વરસાદ આજે..

રદય વ્યાકુળ ને મન છે ઉદાસ..
દર્દ વિરહ નો જગાવી ગયો છે વરસાદ આજે

સાંજ બની છે..કઠીન..
જાણે વીતસે કેમ રાત આજે..!?

કે યાદ તારી અપાવી ગયો છે વરસાદ આજે.

"વિરલ"

તૂ મને ગમે છે....!!!!!!!!

તૂ મને ગમે છે...તારુ સ્મરણ મને ગમે છે..
આજ હિર્દય ઉદાસ છે..
તારા વિચારો મનમા રમે છે..

પણ તેથી શુ?

તૂ મારા બગીચાનુ ફૂલ નથી
તૂ મારા આંગણ ની વેલ નથી
તૂ મારા ઝરુખાને સ્પર્શતો સમીર નથી
તારો ને મારો સાથ લગીર નથી

છ્તાય....
સાચુ કહુ..?
તૂ મને ગમે છે...

અનહદ.........!!!!

તૂ આવે છે ને હૈયે ભરતી જાગે છે
તૂ જાય છે ને હૈયે ઑટ લાગે છે
સંધ્યાના રેશમી રંગો પર મેષ ઢળી જાય છે
કારણ..........?

હુ તારો છુ..પણ તૂ મારી નથી..

તારા ઍ કેશ...
લહેરાતા..પવન્ સાથે ગુફ્તગુ કરતા..
સુંવાળા..મુલાયમ....
તારા ઍ કેશ.....નથી મારા...

તારી ઍ આંખો...
બોલતી..મૌન...ઉદાસ...
હાસ્યસભર.......
તારી ઍ આંખો....નથી મારી...

તારો ઍ ચ્હેરો..
યાદ સદાય રહેતો
રાત્રે સ્વપ્નમા....
દિવસે કલ્પનાઓમા..
લિલી લિલી ધરતી સરખો
પૂર્ણિમાની ભરતી સરખો
પ્રભાતનુ તેજ..ફૂલોની સેજ..
તારો ઍ ચહેરો....નથી મારો...

છ્તાય...
તૂ મને ગમે છે...

તારુ રિસાઈ જવુ મને ગમે છે..
તારુ માની જવુ મને ગમે છે..
મારુ અસ્તિત્વ સ્પર્શ તારો ઝ્ન્ખે છે,
તૂ મને ગમે છે....!!!!

પણ શું "ગમવુ" તે પ્રેમ કહેવાય..???
તુજ કહે...મને ખબર નથી..!!
મને ખબર છે ફક્ત ઍકજ વાત ની..

તૂ મને ગમે છે......સાચેજ...
તૂ મને ગમે છે....!!!!!!!!

Tuesday, August 10, 2010

YUVA

तु जोश हे, तु जुनून हे,
तु हिमत हे, तु युवा हे
युवा हे..युवा हे..

अपनी शकति ओ को जान तु
खुद को अब पहेचान तु
तुजे याद रखे ये दुनिया
कर गुजर एसा काम तु

तु होश हे, तु सोच हे,
तु उम्मीद हे, तु युवा हे,

बदलाव अब तुम्ही से हे
चेनॉ अमन भी तुम से हे
तुम चाहो जो होगा अब
ये होसला अब तुम्ही से हे

तु धूप हे, तु छाव हे,
तु बहार हे, तु युवा हे,
तु युवा हे...तु युवा हे,

ना अब हार मान तु
कर गुजरने की ठान तु
कारवाँ युं ही बन जाएगा
कदम तो जरा बढ़ा तु

तु जोश हे.. तु जुनून हे..
तु युवा हे..तु युवा हे..

"विरल"

Friday, July 30, 2010

Shayarana..:-)

"मोत का खोफ़ नही हमे,
पर कतल् - निगाह से डरते हे!"

‎"सुनी सी इन तन्हाइयो मे ये आवाज़ कहा से हे आई, लगता हे आज फिर उनको याद हमारी हे आई. क्या सुनाए अब हाल ए दिल ए सनम, धड़कनो ने छेड़े साज़, सांसो ने सरगम हे गाइ."

"Viral"

दील की पुकार को सुनकर,
तेरा वो मुजसे मिलने आना,
अनकही बातों को जान कर,
धड़कनो की ज़ुबा समज पाना,
ये आलम था कभी हमारी महोबत का
अब हालात कूच ओर हे.....

"Viral"

Tuesday, July 27, 2010

"Pyar Ke Lamhe"

प्यार का लम्हा याद आता हे,
साथ गुज़रा वक़्त याद आता हे,

मदहोश तेरी उन निगाहोसे पीके
होश यूँ गवाना याद आता हे,

ना..ना ना कहेते तेरा यूँ करीब आना
गले से लगाना याद आता हे,

होटो से होट सांसो से सांस का वो मिलना
मंज़र सुहाना याद आता हे..

छोटी सी बात पे तेरा यूँ रूठ जाना
तुजे फिर मनाना याद आता हे..

साथ तेरे जीना साथ ही मर जाना
किया तूने वादा याद आता हे..

अब मे हूँ ओर तेरी यादें हे..
पास तेरा होना याद आता हे...

"विरल"

Monday, July 26, 2010

Monsoon desire..!!!

बरसात की इन भीगी भीगी रातोमे
काश तु मुजसे मिलने आए..
भीगी तेरी उन ज़ुल्फो से खेलु,
और शरमा के तू दामन छुड़ाए..

बरसात की इन.......

भीगी भीगी साडी मे सिमटता बदन,
उसपर कातिलाना तेरी हर अदाए..
मर मिटने के लिए ये काफ़ी हे..
क्यूँ ओर बिजलिया तू गिराए..

बरसात की इन.....

ख्वाइसे प्यासी, तमन्नाए अधूरी,
दिल ने चाहा वो क्यू न आए..
प्यारके लम्हे यूही गुजर गये
इंतज़ारमे अब ये सावन भी जाए

बरसात की इन भीगी भीगी रातोमे
काश तु मुजसे मिलने आए.....

"विरल"

R u getting it..??

"ના શોધશો પ્રેમ નો ઈઝહાર મારા શ્બ્દોમા
બસ નયન ને તમારા મિલાવી દો મારા નયનમા.

પૂછે છે મારા પ્રેમ ની ગહેરાઈ ઍ..
વસે છે જે મારી હર કવિતા હર ગજલમા."

"વિરલ"
પ્રેમ ની સરહદો બનાવી જીવી રહયા છિયે
લાગણીઓ ના હિસાબ નોંધી રહયા છિયે

પેહરી અનેક ચ્હેરા મુખ પર સૌ
ઍક બીજાને હસ્તધુન કરી રહયા છિયે,

જીવન મૂલ્યો, સભ્યતા, બસ કિતાબો ની વાતો,
મીલકત મોભા થી માણસ ને મુલવી રહયા છિયે,

વીના મૂલ્યે મળતુ નકામુ છે બધુ
ચૂકવીને કીમત મોત ખરીદી રહયા છિયે

સમયથી આગળ વધવાની દોડમા માનવી
રાતોને દિવસ મા તબદીલ કરી રહયા છિયે

ફિકર કોને છે ઍ દોસ્ત આ દુનિયાની
જન્મથી અમે તો બસ આમજ જીવી રહયા છિયે

"વિરલ"

Saturday, July 24, 2010

When we left..!!

મને આમ ના સતાવો તમે
પળ પળ યાદ ના આવો તમે

વીરહ ની વેદના અસહ્ય થઈ પડે છે
સપનમા આવી મુસ્કૂરાઓ છો તમે

વેદનાઓ ના વમળ મા વલોવાય છે મન
મુખ ફેરવીને જો જાઓ છો તમે

કહે છે પ્રેમ ની કોઈ પરિભાષા નથી,
રોજ નવા અર્થ સમજાવો છો તમે

લાગણીઓ ના સાગર મા તણાયુ છે મન
હવે આવીને જરા હૈયે લગાવો તમે

વિરલ

Dear Friends..:-)

- સંબંધોમા અમૂલ્ય ઍવી આ મૈત્રી
- આત્મા થી આત્માનો સંબંધ આ મૈત્રી
- વૈશાખમા શીતળ છાયાનો અહેસાસ મૈત્રી
- તો માગસર નો ઉનો ઉનો તડકો આ મૈત્રી
- ક્યારેક અલ્લડ તો ક્યારેક ગંભીર ભાસતી આ મૈત્રી
- ક્યારેક સતત બોલતી તો ક્યારેક ફક્ત સાંભળતી આ મૈત્રી
- કોલેજની કેન્ટિન મા ટોળે વળતી આ મૈત્રી
- તો ચા ની લારી પર મેળાવડો યોજવતી આ મૈત્રી
- ક્યારેક સમુહમા તો ક્યારેક ઍકાન્ત મા ગુફ્તગુ કરતી આ મૈત્રી
- પ્રેરણા નો અવિરત સ્ત્રોત આ મૈત્રી
- મલીઍ નહી કદાચ આપણે ફરીથી હવે,
- તો પણ રહેશે સદાય આપણી મૈત્રી....

"વિરલ"

My first love..:-)

" સવાર મા ખીલતા હજારો ફૂલોનો અહેસાસ કરાવતુ
તમારુ ઍક સ્મિત,
મારી કલ્પનાઓને જીવંત બનાવી જાય છે
કાજળકેરી, સુંદર, બોલતી, મસ્તી સભર
તમારી આ આંખો
જીવનના વિવિધ રંગોની અનુભુતિ કરાવી જાય છે.
સમગ્ર અસ્તિત્વ તમારુ આ ધરા પર
"રાહી" નુ હોવુ સાર્થક બનાવી જાય છે."
"વિરલ"

someone made me writte this..!!

બંધ આંખે ઍક હસીન શમણુ નિહાળુ છુ,
જેમા તમે છો મારા ઍવી ઍક પળ નિહાળુ છુ.

મારી કોઈ ગજલ પ્રત્યક્ષ નિહાળુ છુ,
વરસાદ મા પલળતા જ્યારે તમને નિહાળુ છુ.

રીદયની વ્યથાઓ આપો આપ સમી જાય છે.
જ્યારે આપના હોઠે રમતુ સ્મિત નિહાળુ છુ.

નથી રહેતો ગમ તમને ના પામવાનો જીવન મા,
જ્યારેઆપના રિદય ના ખુણે મારુ સ્થાન નિહાળુ છુ.

સેવે છે કેમ ઍવુ સ્વપ્ન તૂ "રાહી"
સત્ય ને જ્યારે સ્પષ્ટ સ્પષ્ટ નિહાળુ છુ.
पास थे आप तो कुच कह न सके,
दूर गये जब तो रह न सके,

अब तो धड़कन मे हमारी बसे हो तुम,
यादो से तो तुम्हे हम निकाल न सके,

मान ली हे हमने तो इसे हमारी तकदीर,
हाथो की लकीरो तो हम मिटा न सके.
Viral
तसवीर आपकी दिलमे छुपाए बैठे हे.
हम ख़यालोकि महफ़िल सजाए बैठे हे.

क्यौ न बुज़ती शम्मा हमारी चाहत की,
आँधी मे जो चिराग जलाए बैठे हे.

मुस्कुराते लब्स की दास्तान हे ये,
की दर्द को हम दिलमे दबाए बैठे हे.
Viral

- મારી ભાવનાઓની ના આમ પરીક્ષા કરો તમે,
વેદનાઓની પરિભાષા હવે સમજો તમે.
- તમેજ આપ્યુ છે આ સ્મિત મારા હોઠોને,
આંસુઓથી તેને ના ભીંજવશો તમે.
- દોશીને પણ સફાય આપવાની તક હોય છે,
અજાણ્યે આમ ના સજા કરો તમે.
- મોત છે મંજુર જો દુભાવુ હુ આપનુ દીલ,
ઍક વાર જરા જણાવી તો જુઓ તમે,
- રીદય ના પરીતાપો આપો આપ શમી જશે,
જરા ઍક્વાર હસી ને બોલી દો તમે......
Viral (30.08.05)

Thursday, July 22, 2010

Luv at first sight...

ઘડીભરનો સાથ જીવનભર ના સાથ ની અપેક્ષા જગાવી ગયો,
નીહાળી ને નજરોથી હુ રીદય મા તમને વસાવી ગયો,

કેટલાયે ચ્હેરા આવ્યા નજરોની સામે અમારા.. પણ,
ચ્હેરો આપનોજ તસવીર બની રીદય પટ પર છ્પાઇ ગયો,

આમ તો નથી માનતો "રાહી" કોઈ માન્યતાઓમા,
ખર્યો તારો ક્યાંક આકાશમા ને સાથ આપનો માંગાઈ ગયો,

'ચાહુ છુ તમને' બસ આટલુ જ કહેવુ છે મારે.. પણ,
આવ્યો વિચાર દોસ્તી નો અને પ્રસ્તાવ ચાહત નો વિસરાઇ ગયો.

Viral

Tuesday, July 20, 2010

"રીદયની ક્લ્પનાઓનુ આબેહુબ વર્ણન છો તમે,
ચાહુ સાથ
હુ જેનો ઍ હમદમ છો તમે,
મંદ મંદ લહેરાતા સ્મિતનો અહેસાસ છો તમે,
અમાવસ ની રાતે પણ થાય ઍ ચાંદની નો ભાસ છો તમે.
કૂણી કૂણી કુપણ ઑ પર વરસતા બુંદો ની ભીનાશ છો તમે.
હૈયે ઉઠતા સંતાપો ને ઠારવતો સ્પર્શ છો તમે,
અરણ્યા મા થતો મૃગજળ નો આભાસ છો તમે,
વાસ્તવિક્તા થી પર ઍવુ "રાહી" નુ ખ્વાબ છો તમે. "
Viral