ભીની છે ધરતી ની ભીનુ ભીનુ છે આકાશ,
ચારે કૉર પાણી પાણી છતા મટે નહી પ્યાસ,
તન આખુ ભીંજાય પણ મનડુ તો કોરુ કટ,
વીરહ નો આ જાણે કેવો તે અભીશ્રાપ,
મોસમ વરસાદ ની આવે ને જાય,
બસ ના આવે ઍ હમસફર જેની છે આશ,
રાચે છે "રાહી" ખ્વાબોમા જ હજુ,
હકીકત નો જાણે ના કોઈ અવકાશ...
"વિરલ"
ચારે કૉર પાણી પાણી છતા મટે નહી પ્યાસ,
તન આખુ ભીંજાય પણ મનડુ તો કોરુ કટ,
વીરહ નો આ જાણે કેવો તે અભીશ્રાપ,
મોસમ વરસાદ ની આવે ને જાય,
બસ ના આવે ઍ હમસફર જેની છે આશ,
રાચે છે "રાહી" ખ્વાબોમા જ હજુ,
હકીકત નો જાણે ના કોઈ અવકાશ...
"વિરલ"
No comments:
Post a Comment