- મારી ભાવનાઓની ના આમ પરીક્ષા કરો તમે,
વેદનાઓની પરિભાષા હવે સમજો તમે.
- તમેજ આપ્યુ છે આ સ્મિત મારા હોઠોને,
આંસુઓથી તેને ના ભીંજવશો તમે.
- દોશીને પણ સફાય આપવાની તક હોય છે,
અજાણ્યે આમ ના સજા કરો તમે.
- મોત છે મંજુર જો દુભાવુ હુ આપનુ દીલ,
ઍક વાર જરા જણાવી તો જુઓ તમે,
- રીદય ના પરીતાપો આપો આપ શમી જશે,
જરા ઍક્વાર હસી ને બોલી દો તમે......
Viral (30.08.05)
No comments:
Post a Comment