મને આમ ના સતાવો તમે
પળ પળ યાદ ના આવો તમે
વીરહ ની વેદના અસહ્ય થઈ પડે છે
સપનમા આવી મુસ્કૂરાઓ છો તમે
વેદનાઓ ના વમળ મા વલોવાય છે મન
મુખ ફેરવીને જો જાઓ છો તમે
કહે છે પ્રેમ ની કોઈ પરિભાષા નથી,
રોજ નવા અર્થ સમજાવો છો તમે
લાગણીઓ ના સાગર મા તણાયુ છે મન
હવે આવીને જરા હૈયે લગાવો તમે
પળ પળ યાદ ના આવો તમે
વીરહ ની વેદના અસહ્ય થઈ પડે છે
સપનમા આવી મુસ્કૂરાઓ છો તમે
વેદનાઓ ના વમળ મા વલોવાય છે મન
મુખ ફેરવીને જો જાઓ છો તમે
કહે છે પ્રેમ ની કોઈ પરિભાષા નથી,
રોજ નવા અર્થ સમજાવો છો તમે
લાગણીઓ ના સાગર મા તણાયુ છે મન
હવે આવીને જરા હૈયે લગાવો તમે
વિરલ
No comments:
Post a Comment