- સંબંધોમા અમૂલ્ય ઍવી આ મૈત્રી
- આત્મા થી આત્માનો સંબંધ આ મૈત્રી
- વૈશાખમા શીતળ છાયાનો અહેસાસ મૈત્રી
- તો માગસર નો ઉનો ઉનો તડકો આ મૈત્રી
- ક્યારેક અલ્લડ તો ક્યારેક ગંભીર ભાસતી આ મૈત્રી
- ક્યારેક સતત બોલતી તો ક્યારેક ફક્ત સાંભળતી આ મૈત્રી
- કોલેજની કેન્ટિન મા ટોળે વળતી આ મૈત્રી
- તો ચા ની લારી પર મેળાવડો યોજવતી આ મૈત્રી
- ક્યારેક સમુહમા તો ક્યારેક ઍકાન્ત મા ગુફ્તગુ કરતી આ મૈત્રી
- પ્રેરણા નો અવિરત સ્ત્રોત આ મૈત્રી
- મલીઍ નહી કદાચ આપણે ફરીથી હવે,
- તો પણ રહેશે સદાય આપણી આ મૈત્રી....

"વિરલ"
No comments:
Post a Comment