Saturday, July 24, 2010

someone made me writte this..!!

બંધ આંખે ઍક હસીન શમણુ નિહાળુ છુ,
જેમા તમે છો મારા ઍવી ઍક પળ નિહાળુ છુ.

મારી કોઈ ગજલ પ્રત્યક્ષ નિહાળુ છુ,
વરસાદ મા પલળતા જ્યારે તમને નિહાળુ છુ.

રીદયની વ્યથાઓ આપો આપ સમી જાય છે.
જ્યારે આપના હોઠે રમતુ સ્મિત નિહાળુ છુ.

નથી રહેતો ગમ તમને ના પામવાનો જીવન મા,
જ્યારેઆપના રિદય ના ખુણે મારુ સ્થાન નિહાળુ છુ.

સેવે છે કેમ ઍવુ સ્વપ્ન તૂ "રાહી"
સત્ય ને જ્યારે સ્પષ્ટ સ્પષ્ટ નિહાળુ છુ.

No comments:

Post a Comment