Thursday, July 22, 2010

Luv at first sight...

ઘડીભરનો સાથ જીવનભર ના સાથ ની અપેક્ષા જગાવી ગયો,
નીહાળી ને નજરોથી હુ રીદય મા તમને વસાવી ગયો,

કેટલાયે ચ્હેરા આવ્યા નજરોની સામે અમારા.. પણ,
ચ્હેરો આપનોજ તસવીર બની રીદય પટ પર છ્પાઇ ગયો,

આમ તો નથી માનતો "રાહી" કોઈ માન્યતાઓમા,
ખર્યો તારો ક્યાંક આકાશમા ને સાથ આપનો માંગાઈ ગયો,

'ચાહુ છુ તમને' બસ આટલુ જ કહેવુ છે મારે.. પણ,
આવ્યો વિચાર દોસ્તી નો અને પ્રસ્તાવ ચાહત નો વિસરાઇ ગયો.

Viral

No comments:

Post a Comment