" સવાર મા ખીલતા હજારો ફૂલોનો અહેસાસ કરાવતુ
તમારુ ઍક સ્મિત,
મારી કલ્પનાઓને જીવંત બનાવી જાય છે
કાજળકેરી, સુંદર, બોલતી, મસ્તી સભર
તમારી આ આંખો
જીવનના વિવિધ રંગોની અનુભુતિ કરાવી જાય છે.
સમગ્ર અસ્તિત્વ તમારુ આ ધરા પર
"રાહી" નુ હોવુ સાર્થક બનાવી જાય છે."
તમારુ ઍક સ્મિત,
મારી કલ્પનાઓને જીવંત બનાવી જાય છે
કાજળકેરી, સુંદર, બોલતી, મસ્તી સભર
તમારી આ આંખો
જીવનના વિવિધ રંગોની અનુભુતિ કરાવી જાય છે.
સમગ્ર અસ્તિત્વ તમારુ આ ધરા પર
"રાહી" નુ હોવુ સાર્થક બનાવી જાય છે."
"વિરલ"
No comments:
Post a Comment